શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 6 ડિસેમ્બર 2016 (16:09 IST)

આલિયાનો નવું આશિયાના

આલિયાનો નવું આશિયાના 
 
આલિયા ભટ્ટની ગણતરી બૉલીવુડની ટૉપ ત્રણ એકટ્રેસમાં થાય છે. ન માત્ર તેમની ફિલ્મ બૉક્સ ઑફિસ પર સફળ થઈ રહી છે. પણ તેમના અભિનયથી પણ એ બધાને પ્રભાવિત કરી રહી છે. અત્યારે રિલીજ થઈ આલિયાની ડિયર જિંદંગી ખૂબ પસંદ કરાઈ રહી છે. 
સતત સફળતા મળ્યા બાદ આલિયાએ તેમનું નવું ઘર ખરીદી લીધું છે અને તેમાં એ શિફટ પણ થઈ ગઈ છે. જ્યાં એ તેમની બેન શાહીન સાથે રહેશે. આલિયાનો પરિવાર જ્યાં રહે છે તે આ ઘરથી બહુ જ પાસ છે. આલિયા આ ઘરમાં માર્ચમાં શિફ્ટ થવાવાળી હતી. પણ સજાવટમાં સમય લાગવાના કારણે એ હવે શિફ્ટ્ થઈ છે. 
આલિયાએ તેમના લિવિંગ રૂમની ફોટો ઈંસ્ટાગ્રામ પર શેયર કરતા લખ્યું નવા ઘરમાં પહેલી રાત. શાહીન અમે કરીને જોવાયું.