શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 8 ઑગસ્ટ 2022 (15:04 IST)

Delhi Crime 2 Trailer: દિલ્હી ક્રાઇમ સીઝન-2 ટ્રેલર

ઈંડિયામાં રિલીઝ થઈ સૌથી પ્રખ્યાત વેબ સીરીઝમાંથી એક  "દિલ્હી ક્રાઈમ" ના બીજુ સીઝનનુ ટ્રેલર રીલીઝ થઈ ગયો છે. ટ્રેલર જોવાથી સાફ ખબર પડી રહી છે કે આ વખતે પણ આ સીરીઝ ધમાકેદાર અમે સનસનીખેજ ક્રાઈમ પર આધારિત થશે. આ વેબ સીરીઝનો પ્રથમ સીઝન દિલ્હીમાં થયેલ નિર્ભયા રેપ કેસ પર આધારિત  હતો અને લોકોએ તેને ખૂબ પસંદ કર્યો હતો. ગયા વખતેની જેમ આ વખતે પણ લીડ રોલમાં શેફાલી શાજ નજરે પડી રહી છે. 
 
"દિલ્હી ક્રાઈમ" ના બીજા સીઝનની કહાની દિલ્હીમાં સતત વૃદ્ધોને નિશાના બનાવતા "કચ્છા બનિયાન" ગિરોહએ બાબરિયા ગેંસ પણ કહેવાયો હતો, જે રાતના સમયે ઘરમાં ઘુસીને લૂટપાટ કર્યા પછી ખૂબ બેરહમીથી આરા, સળિયા અને હથોડાથી લોકોની હત્યા કરી નાખતા હતા. એક સમયે આ ગિરોહની દિલ્હી શહેરમાં ખૂબ ડર હતો. પણ દિલ્હી અને બીજા રાજ્યોની પોલીસએ આ ગેંસના ઘણા બધા લોકોની ધરપકડ કરી જેલ મોકલી દીધો હતો.