ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Updated : બુધવાર, 26 ડિસેમ્બર 2018 (15:33 IST)

Salman અને તેમની પ્રેમિકાઓ(Girlfriend)

પચાસ પાર કરી ચૂક્યા સલમાન ખાન. તોય પણ દેશના સૌથી ચર્ચિત કુંવારા છે. સલમાનથી લગ્ન કરવા માટે તેમનાથી અડધી ઉમરની છોકરીઓ પણ તૈયાર છે. દરેક સમયે સલમાનના જીવનમાં કોઈ ન કોઈ છોકતી રહી છે. ક્યારે પણ તેને તેમન રિશ્તાની વાતને સ્વીકાર્યું નથી. સંગીતા બિજલાની સાથે શરૂ થયું યૂલિયા સુધી .. આવો ચર્ચા કરે છે તેમની પ્રેમિકાઓની.. જેનથી તેમનો સંબંધ જોડાયા અને પછી તૂટ્ય. એશ્વર્યાથી છોડી બધાથી તેમની મિત્રતા બનેલી છે. 
સંગીતા બિજલાની
 
સંગીતા બિજલાની
સંગીતા બિજલાનીને સલમાનની પહેલી ગર્લફ્રેંડ કહી શકાય છે. વાત ત્યારની છે જ્યારે સલમાથી વધારે સંગીતા લોકપ્રિય હતી.એ મૉડલ હતી અને સલમાન તેમના કરિયર જમાવવાની કોશિશ કરી રહ્યા હયા. બન્ને કેટલાક વિજ્ઞાપન સાથે કર્યા અને મિત્રતા પ્રેમમાં બદલી ગઈ. ધીમે-ધીમે સલમાન મોટા સિતારા બની ગયા. સંગીતા તેણાથી લગ્ન કરવા ઈચ્છતી હતી પણ સલમાન તૈયાર નહી થયા. અને આ વાતના કારણે બન્નેમાં બ્રેકપ થઈ ગયું. પણ અત્યારે પણ એ સારા મિત્ર છે. સંગીતાએ ક્રિકેટર મો. અજરૂદ્દીનથી લગ્ન કરી લીધું. પણ એ ખાન પરિવારની પાર્ટીઓના ભાગ છે. આજે પણ સલમાન તેમના ઘરે થતી પાર્ટેમાં સંગીતાને બોલાવતા નહી ભૂલતા. 
                                                                                                    સોમી અલી............ 

સોમી અલી
કરાચીમાં જન્મી અને ફ્લોરિડામાં ભણતી સોમી અલી બોલીવુડ સ્ટાર સલમાનની દીવાની હતી. 16 ની ઉમરમાં સલમાન પ્રત્યે દીવાનગી ના કારણે મુંબઈ આવી ગઈ. કેટલાક મોડલિંગ પ્રોજેક્ટસ કર્યા પછી ફિલ્મોમાં એંટ્રી લઈ અને સલમાન સુધી પહોંચી ગઈ. ધીમે-ધીમે બન્ને એક બીજાને પ્રેમ કરવા લાગ્યા. સોમી સલમાનને ખૂબ પસંદ કરતી હતી. આઠ વર્ષ સુધી બન્ને ડેડિંગ કરતા રહ્યા. સોમી ઈચ્છતી હતે કે સલમાન તેની સાથે ઘર વસાવે. પણ ધીમે-ધીમે સોમીને સમજાયું કે સલમાન લગ્નમાં મૂડમાં નથી. તેથી એ સલમાનની શરબની ટેવ અને ખરાબ વયવહારના કારણે તેનાથી દૂર ફ્લોરિડા પરત હાલી ગઈ. 
                                                                                               એશ્વર્યાથી કીધું સાચું પ્રેમ આવતા પાના પર 
સંજય લીલા ભંસાલીએ સલમાન અને એશ્વર્યા સાથે "હમ દિલ દે ચુકે સનમ"  બનાવવાની જાહેરાત કરી. તેની શૂટિંગના સમયે સલમાન અને એશ્વર્યા એક્-બીજાના નજીક આવ્યા. એશ્વર્યાને જોતાજ સલમાનનો વ્યવહાર બદલાઈ ગયું. એ એશ્વર્યા પર વધારે અધિકાર જાહેર કરવા લાગ્યા. રોક -ટોક કરવા લાગ્યા. એશ્વર્યા જે પણ હીરો સાથે ફિલ્મ કરતી, સલમાન શંકા કરવા લાગતા. શાહરૂખ ખાની ફિલ્મ ચલતે-ચલતેના સેટ પર એ પહોંચી ગયા અને ત્યાં બહુ હંગામો કરર્યો . સલમાનના કહેતા પર શાહરૂખને તેને ફિલ્મથી બહાર કરી દીધું. એક રાત્રે એ એશ્વર્યાની બ્લિડિંગમાં હતા. નશામાં તેણે એશ્વર્યાના બારણા પીટ્યું. કહેવાય છે કે તેને એશ્વર્યા સાથે મારપીટ પણ કરી  એશ્વર્યાના પિતા સાથે ખરાબ વ્યવહાર કર્યું. આ જોઈ એશ્વર્યાએ તેનાથી સંબંધ તોડી નાખ્યા. સલમાનને જ્યારે સુધી ભૂલ અનુભવતી  એ એશ્વર્યાને ખોઈ ચૂક્યા હતા. કહેવાય છે કે એશ્વર્યાને તેણે સાચું પ્રેમ કર્યું અને તેથી અત્યાર સુધી લગ્ન નથી કર્યા.                                      કેટરીનાથી શા માટે નહી થઈ .......

રોમનિયાની યૂલિયા વંતૂર આ દિવસો સલમાન સાથે વધારે નજર આવે છે. અને તેને સલમાનની ગર્લ્ફ્રેડ જણાવાય છે. અત્યારે ફરવા ચાલૂ છે પણ લગ્નને લઈને સલમાન અત્યારે સુધી રાજી નથી. 
                                                 આ પાંચ હીરોઈન પણ સલમાન સાથે લવ કર્યા.... 

કલાડિયા સિએસ્લા 

આ સાથે પણ નામ જોડાયું સલમાનનો પણ એ અટકળો હતી માત્ર.. 
જરીન ખાન