શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 2 ડિસેમ્બર 2016 (15:41 IST)

શુ તમે જોઈ છે શાહરૂખ ખાન અને તેના પરિવારની આ ફેમિલી ફોટો

આવુ ખૂબ જ ઓછુ બને છે જ્યારે શાહરૂખ ખાન પોતાના પરિવાર સાથે સાર્વજનિક સ્થાન પર જોવા મળે છે.  એવુ પણ ખૂબ ઓછુ જ થાય છે જ્યારે તે પોતાની ફેમિલીની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેયર કરે છે. પણ તેમના પુત્ર આર્યન ખાનના નામથી બનેલ એક અનવેરિફાયડ ઈંસ્ટાગ્રામ એકાઉંટ પરથી તેમની એક ફેમિલી પિક શેયર કરવામાં આવી છે. 
આ તસ્વીરમાં શાહરૂખ ખાન, તેમની પત્ની ગૌરી ખાન, મોટો પુત્ર આર્યન ખાન, પુત્રી સુહાના અને નાનો પુત્ર અબરામ જોવા મળી રહ્યા છે.  બધાએ ભૂરા અને સફેદ કોમ્બિનેશનના કપડા પહેર્યા છે.  એ જ ફોટોમાં સૌથી સેંટરમાં બેસેલો અબરામના એક્સપ્રેશન ખૂબ જ ક્યુટ છે. 
 
આ એકાઉંટ દ્વારા શાહરૂખ ખાન અને તેના પરિઆરની કેટલીક વધુ તસ્વીરો પણ શેયર કરવામાં આવી છે. 
 
શાહરૂખ ખાનની ફિલ્મ ડિયર જીંદગી 25 નવેમ્બરના રોજ રજુ થઈ છે. ત્યારબાદ થેંક્સગિવિંગના અવસર પર પુત્ર આર્યનને મળવા તેઓ યૂએસ ગયા હતા.  જ્યા તે ફિલ્મ મેકિંગનો અભ્યાસ કરી રહ્યા છે.