મંગળવાર, 3 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 10 ફેબ્રુઆરી 2017 (11:42 IST)

કાબિલથી રિતિકને મળી એક મિત્ર

કાબિલમાં યામી ગૌતમ અને રિતિકની જોડીને ખૂબ પસંદ કરાયું છે. યામીને તેમના કરિયરમાં પહેલીવાર  આટલ મોટા સ્ટારની હીરોઈન બનવાના અવસર મળ્યા અને ફિલ્મમાં તેણે પ્રભાવિત પણ કર્યા છે. 
યામીનો ઑડીશન ફિલ્મના નિર્માતા રાકેશ રોશને તેમના ઑફિસમાં લીધા હતા. તેણે યામીનો કામ પસંદ આવ્યું. જ્યારે આ વાત તેણે રિતિક ને જણાવી તો રિતિકએ પણ ફિલ્મમાં યામીને લેવાના સમર્થન કરી આપ્યા. 
 
કાબિલની શૂટિંગના સમયે બન્નેમાં સારી બૉંડિગ થઈ. ફિલ્મનો પ્રમોશન પણ બન્ને સાથે કર્યા. હવે એ ખૂબ સારા મિત્ર બની ગયા છે. બસ એક કૉલની દૂર પર છે. યામી હવે તેમના કરિયર સંબંધી મહત્વપૂર્ણ ફેસલા રિતિકથી પૂછીને કરવા લાગી છે અને રિતિક પણ તેનની યથાશકય મદદ કરે છે. કાબિલથી રિતિક અને યામીને એક સારું મિત્ર મળી ગયું છે.