શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2017 (00:17 IST)

ઈલિયાના એ વિવાદિત ફોટો પોસ્ટ કરી લખ્યું હું બેશર્મ છું અને..

એક્ટ્રેસ ઈલિયાના ડિક્રૂજ હમેશા ફોટોને લઈને સુર્ખિઓમાં બની રહે છે. ઈલિયાના સોશલ મીડિયા પર તેમના ઘણા બોલ્ડ ફોટા શેયર કરે છે. જેનાથી સોશલ મીડિયા પર લોકો તે કમેટસ પણ ખૂબ કરે છે પણ ઈલિયાના પાછળ નહી હટી અને ઈંસ્ટાગ્રામ પર તેમની અને બ્વાયફ્રેંદની કે ફોટા શેયર કરી. સાથે જ લખ્યા " હું બેશર્મ છું અને..સુધરીશ નહી" 
જણાવી નાખીએ કે ઈલિયાના તેનાથી પહેલા તેમની બાથ ટ્બ વાળી અને બોલ્ડ ફોટો શેયર કરી હતી. જે પછી તેણે કમેંટસ બ્લૉક કરી નાખયા હતા. પણ આ સમયે તેને આવું કઈ નથી કર્યું . 
 
ઈલિયાનાની પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરીએ તો જલ્દ જ મુબારકાંમાં અર્જુન કપૂરના અપોજિટ નજર આવશે. ફિલ્મમાં અનિલ કપૂર પણ છે.