સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 25 મે 2017 (13:26 IST)

Sachin A Billion Dreamsnની સ્ક્રીનિંગ પર પહોંચ્યા આ બોલીવુડ કલાકાર (see photo)

ક્રિકેટ આઈકન સચિન તેંદુલકરના જીવન પર આધારિત બાયોપિક ફિલ્મ 'સચિન, અ બિલિયન ડ્રીમ્સ' નુ 24 મે ના રોજ મુંબઈમાં પ્રીમિયર કરવામાં આવ્યુ. તેમા ભારતીય ક્રિકેટ ટીમ સહિત અનેક બોલીવુડ કલાકાર પહોંચ્યા અને સચિનને.. શુભેચ્છાઓ આપી.. (બધા ફોટો : Ashish Vaishnav / Indus Images)  
- કિંગ ખાન શાહરૂખ.. સચિન અને તેમની પત્ની સાથે 
 

સચિનના ખાસ મિત્ર આમિર ખાન 


 મસ્તમૌલા રણવીર સિંહે ખાસ અંદાજમાં આપી સચિનને શુભકામનાઓ 


સચિન સાથે બચ્ચન પરિવાર 


સચિન સાથે અંબાની પરિવાર


તેંડુલકર પરિવાર 


સચિન પોતાના પ્રશિક્ષક રમાકાંત આચરેકર પાસેથી આશીર્વાદ મેળવતા 


આશા ભોસલે સાથે સચિન 


અજય જડેજા અને ઝહીર ખાન 


સુશાંત સિંહ રાજપૂત અને કૃતિ સેનન 


વિરાટ કોહલી અને અનુષ્કા પહોંચ્યા ફિલ્મ જોવા