Kalki 2898 AD - વર્ષ 2024 ની મોસ્ટ અવેટેડ ફિલ્મ કલ્કી 2898 એડી સિનેમાઘરોમાં આવી ગઈ છે. પ્રભાસ, અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, દિશા પટણી અને કમલ હાસન જેવા સ્ટાર્સ અભિનીત આ ફિલ્મની રિલીઝની ફેંસ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, જે ગુરુવારે એટલે કે 27 જૂન 2024ના રોજ સમાપ્ત થઈ હતી....