શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 16 ફેબ્રુઆરી 2017 (15:37 IST)

કરીના કપૂર બોલી- તેમૂરમાં સાચે પઠાનના જીંસ છે

કરીના કપૂર ખાનની અત્યારે સેલિબ્રિટી ડાયટીશિયન રૂજૂતા દિવાકર સાથે ફેસબુક પર ચેટ થઈ. તેમાં તેણે તેમના બ્લૂ આઈજ બેબી બ્વાય તેમૂર અલી ખાન અને પોસ્ટ પ્રેગ્નેંસી રૂટીન પર ખુલીને વતા કરી- કરીનાએ કહ્યું પ્રેગ્નેંસી ટાઈમ કે પ્રેગ્નેંસી પછી કઈ સાઈજ કે શેપ માં હોય છે. તેનાથી કોઈ અસર નહી પડતું૱ આજે હું એક માં છું અને મને મારી ફેમેલી અને ફ્રેંડસનો પોરો સપોર્ટ મળ્યા છે. ફેસબુક પર તેમના ફેંસના સાથે ચેટના સમયે કરીનાએ આ પણ કહ્યું કે તેમૂર ખોબ જ સુંદર છે. આ માટે નહી કે એ મારું દીકરો છે, પણ આ માટે કારણકે તેનામાં પઠાનના જીંસ છે. મને પ્રેગ્નેંસીના સમયે ખૂબ ઘી ખવડાવતયું. હવે હું વેટ લૂજ કરવા માટે કોશિશ કરી રહી છું.