ફિલ્મ ક્રિટિક કે.આર.કે.ક્યારે શુ બોલે તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે. તેના દરેક નિવેદન પર વિવાદો પણ ઉભા થાય છે અને તેને ભારે ટ્રોલ કરવામાં આવે છે. સુશાંતના મોતથી લઈને બોલિવૂડ ડ્રગ્સ કનેક્શન સુધી કેઆરકે દરેક મુદ્દે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેમનો જે પ્રકારનો અંદાજ છે તે પાસેની...