રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 21 નવેમ્બર 2016 (17:28 IST)

યૂલિયા સલમાન ખાન સાથે લગ્ન નહિ કરે

થોડા મહીના પહેલા  સલમાન ખાન અને તેમની કથિત ગર્લફ્રેંડ યૂલિયા વંતૂર નવંબરમાં લગ્ન કરશે એવા સમાચાર હતા.  હવે જ્યારે સલમાનના ફેંસને ભાઈજાનના લગ્નના સમાચારની રાહ જોઈ રહ્યા હતા, તો યૂલિયાનો  કહેવું છે કે તે કલ્ચરર ડિફરેંસને  કારણે સલમાન સાથે લગ્ન નહી કરી શકે. આમ તો સલમાન અને યૂલિયાના રિલેશનશિપના સમાચાર ઈંડિયન મીડિયામાં સતત પબ્લિશ થતા રહ્યા છે. પણ અત્યાર સુધી આના પર બન્ને તરફથી કોઈ  સત્તાવાર સમાચાર આવ્યા નહોતા.  હવે યૂલિયાએ રોમાનિયમ મીડિયા દ્વારા  આ વિશે  વાત કરી છે. યૂલિયા એ કહ્યું કે તેમનુ  સલમાન સાથે લગ્ન કરવાનું કોઈ મન નથી અને કલ્ચરર ડિફરેંસના કારણે એ તેમનો વીઝા રિન્યુ  કરવાની તેમના દેશ ઓમાનિયા પરત આવી છે. શું યૂલિયાએ સલમાન સાથે ચોરી ચોરી લગ્ન કરી લીધા છે. આ સવાલના જવાબમાં યૂલિયાએ કહ્યું "હું પહેલાથી લગ્ન કરી લીધા છે અને  મારા પહેલા હસબેંડને પણ છોડી દીધો છે.  પણ જ્યારે હું ઈંડિયા આવી હતી ત્યાર પછી મે તો ન તો કોઈ લગ્ન કર્યા  કે ન તો કોઈથી અલગ થઈ છું.