સાડીમાં જોવાયુ મલ્લિકા શેરાવતનો દિલકશ અંદાજ ફેંસએ કહ્યુ લવલી અને કૂલ

Photo : Instagram
Last Modified શુક્રવાર, 26 ફેબ્રુઆરી 2021 (13:25 IST)
એક્ટિંગની દુનિયામાં બીજી ન હોય, પણ ઈંસ્ટાગ્રામ પર એક્ટિવ છે. સતત ગ્લેમરસ ફોટા જૂના ફોટાથી તે તેમના ફેંસની યાદોમાં તાજા છે.
Photo : Instagram
કેરલ અને કલકત્તા ફર્યા પછી મલ્લિકા મુંબઈ પરત આવી છે. પણ તેને કેટલાક ફોટા શેયર કર્યા છે જેમાં તે સાડીમાં નજર આવી રહી છે.
Photo : Instagram
કહેવાની વાત આ છે કે સુંદર લાગી રહી છે. ફેંસને પણ તેનો દિલકશ અંદાક પસંદ આવી રહ્યુ છે. વખાણની વરસાદ થઈ છે. કોઈ લવલી કહી રહ્યુ છે તો કોઈ કૂલ
Photo : Instagram
તે પહેલા મલ્લિકાએ તેમની કેરળ યાત્રાના પણ કેટલાક ફોટા શેયર કર્યા છે જેમાં તે હૉટ લાગી રહી છે.

Photo : Instagram



આ પણ વાંચો :