શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 8 માર્ચ 2021 (19:41 IST)

Mithun chakraborty- મિથુન ચક્રવતી વિષે 10 રોચક વાતો

મિથુન ચક્રવતીનું બાળપણનું નામ ગૌરાંગ ચક્ર્વતી નું જન્મ 16 જૂન 1950એ  થયું. 
 
એ  ભારતના રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મેળવી લીધું છે. સામાજિક કાર્યકર્તા અને રાજયસભાના સાંસદ  છે. 
 
મિથુને એમના કરિયરની શરૂઆત ફિલ્મ મૃગ્યા 1976થી કરી જેના માટે એને સર્વશ્રેષ્ઠ અભિનેતા માટે પ્રથમ પુરસ્કાર મળ્યું. 
 
1982માં બહુ મોટી હિટ ફિલ્મ ડિસ્કો ડાંસરમાં સ્ટ્રીટ ડાંસર જિમીની ભૂમિકામાં એને લોકપ્રિય બનાવ્યા. 
 
મિથુન અને શ્રીદેવી 1986 થી 1987 સુધી શ્રીદેવી સાથે સંબંધ રહ્યા પણ જ્યારે શ્રીદેવી મિથુન થી એમના સંબંધ ખત્મ કરી લીધા જ્યારે એને  ખબર પડી કે એમની પહેલી પત્ની યોગિતા બાલીથી એમનું તલાક નહી થયું. કહેવું છે કે ચક્ર્વતી અને શ્રેદેવી એગોપનીય રીતે લગ્ન પણ કર્યા હતા પણ પછી આ સંબંધ રદ્દ થઈ ગયા. 
 
મિથુનનું જન્મ કલકતામાં થયું ત્યાં જ એ વિખ્યાત સ્ક્ટિસહ ચર્ચ કોલેજથી એમને રસાયન વિજ્ઞાનમાં  Bsc સ્નાતકની ડિગ્રી હાસલ કરી એ પછી એ ભારતીય ફિલ્મ ટેલીવિજન સંસ્થાન પુણેથી જોડાયા અને ત્યાં ગ્રેજ્યુએશન કર્યા. 
 
ફિલ્મ ઉદ્યોગમાં આવતા પહેલા મિત હુન એક નકસલી હતા. પણ એમાના ભાઈની મૃત્યું થયા પછીએ એ પરિવારમાં પરત આવી ગયા. 
 
મિથુનએ ભારતીય અભિનેત્રી યોગિતા બાલીથી લગ્ન કર્યા અને એ ચાર છોકરાઓ છે ત્રણ દીકરા અને એક દીકરી છે. મોટો દીકરો મિમો ચક્ર્વતી ૢજિમી ચક્રવતી ,નમાશી ચક્રવતી અને દિશાની ચક્ર્વતી. 
 
મિથુન માર્શલ આર્ટમાં માસ્ટર રહી ચૂક્યા છે.