પિંક કલરના લહંગામાં મૌની રૉયનો મસ્ત અંદાજ ફોટા વાયરલ

Photo : Instagram
Last Modified મંગળવાર, 8 ઑક્ટોબર 2019 (11:42 IST)
તાજેતરમાં મૌની રોયે સોશિયલ મીડિયા પર તેના કેટલાક ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં તે ટ્રેડિશનલ અવતારમાં જોવા મળી રહી છે.
Photo : Instagram
મૌની રોય પિંક કલરની બંધાણી લહેંગામાં જોવાઈ રહી છે. આ સાથે તેણે નેકલેસ, માંગ ટીકા અને બ્રાન પણ કેરી કર્યું છે.
Photo : Instagram
મૌની રોયે આ ક્યૂટ લહેંગામાં દરેક એંગલથી ફોટા ક્લિક કર્યા છે.
Photo : Instagram
મૌની આ પિંક પિંક કલરના આઉટફિટમાં ખૂબસુરત લાગી રહી છે. મૌની રોયે આ લુક તેમની આગામી ફિલ્મ મેડ ઇન ચાઇનાના પ્રમોશન માટે લીધો છે.
Photo : Instagram


આ પણ વાંચો :