ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2023
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified સોમવાર, 16 નવેમ્બર 2020 (15:16 IST)

દિવાળી પર Nora Fatehi એ કરાવ્યુ કમાલનુ ફોટોશુટ, અનોખા અંદાજમાં ઉડાવ્યા સૌના હોશ

આ દિવાળી  Nora Fatehiએ કહેર વરસાવ્યો, આ શૈલીમાં હોશ ઉડી ગયા, તસવીરો જુઓ. આ તસવીરો પર તેના ફેંસ ખૂબ પસંદ કરી રહ્યા છે અને  ટિપ્પણી કરી રહ્યા છે. જો કે, નોરાની દરેક તસવીર કમાલની છે પરંતુ દિવાળી પર કરવામાં આવેલું આ ફોટોશૂટ કમાલનુ  છે.
આ તસવીરોમાં એકદમ ટ્રેડિશનલ અવતારમાં જોવા મળતી નેહા સુંદર લાગી રહી છે. નોરા ફતેહીની આ તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે તેણે તહેવાર પ્રમાણે વેશ ધારણ કર્યો છે. તસવીરોમાં જોઈ શકાય છે કે નોરા હાથમા દીવડો લઈને પ્રગટાવી રહી છે. નોરાનો આ લૂક ફેન્સના દિલ જીતી રહ્યો છે. તો જુઓ અહીં આ તસવીરો…
નોરાએ આ ફોટોશૂટ દિવાલે પ્રસંગે કરાવ્યો છે. જેમાં તે રાજકુમારી જેવી દેખાય રહી છે. . દિવાળીના દિવસે, નોરાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સાથે શેર કરી અને દરેકને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી.