શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

પહેલી વાર જોયું પ્રિયંકા ચોપડાનો એવું મસ્ત મસ્ત અંદાજ

ફિલ્મોના ફેશનના અને ફોટોશૂટના કારણે પ્રિયંકા ચોપડા હમેશા સુર્ખિઓ બટોરતી રહે છે. અત્યારે જ પ્રિયંકાએ એક ફેશન મેગ્જીન માટે ફોટોશૂટ કરાવ્યું જેમાં તે મસ્ત મસ્ત અંદાજ પહેલી વાર જોવાયું. આ ફોટો સોશલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ફોટામાં પ્રિયંકા સેક્સી નજર આવી રહી છે. જુઓ પ્રિયંકાના કેટલાક 
ફોટ(બધા ફોટા- ટ્વિટર અને ઈંસ્ટાગ્રામથી)