શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 15 મે 2017 (14:58 IST)

Miami બીચ પર Priyanka chopraએ બિકનીમાં બતાવ્યો હૉટ અંદાજ

પ્રિયંકા ચોપડા જલ્દ જ હ આલીવુડની ફિલ્મ બેવાચમાં નજર આવશે. આ ફિલ્મ માટે પ્રિયંકાએ તેમના ફીગર પર ખાસ મેહનત કરી છે. કદાચ તેના માટે આ ફિલ્મના આવતા પહેલા પ્રિયંકાએ મિયામી બીચ પર બેવાચના રૂપમાં ઉતરીને બધાનું ધ્યાન ખેંચી લીધું. 
 
ખૂબ ખૂબસૂરત બિકનીમાં પ્રિયંકા એ ગજબ હૉટ  ફોટોશોટ કરાવ્યું છે જે આ સમયી ઈંટરનેટ પર વાયરલ થઈ રહ્યું છે. 
 
આમ તો આ શૂટમાં પ્રિયંકાની સાથે બ્રાઝીલની સુપર મૉડલ એડ્રિયાના પણ હતી.