બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 4 મે 2017 (15:33 IST)

આ Emotional તસ્વીર સાથે પુત્ર રાહુલે વિનોદ ખન્નાને કહ્યુ - Bye Dad

27 એપ્રિલ ગુરૂવારનો દિવસ હવે એટલા માટે પણ યાદ રહેશે કારણ કે આ દિવસે જોરદાર અને જાંબાઝ કલાકાર વિનોદ ખન્નાએ દુનિયાને અલવિદા કહ્યુ કેંસર સાથે લડતા 70 વર્ષની વયમાં જ જીંદગી હારનારા આ નાયક દિલોને જીતવાના મામલે એક વિજેતા રહ્યા છે. 
 
હવે બધા તેમને પોતપોતાની રીતે યાદ કરી રહ્યા છે. આવામાં વિનોદ ખન્નાના નાના પુત્ર રાહુલે એક પછી એક બીજી તસ્વીર શેયર કરી પોતાની ભાવનાઓને વ્યક્ત કરી છે. વિનોદ ખન્નાના નાના પુત્ર રાહુલ ખન્નાએ ટ્વીટર પર એક શાનદાર ફોટો પોસ્ટ કર્યો છે. તેમા નાનકડા રાહુલને પિતા વિનોદ ખન્નાએ પોતાના ખોળામાં ઉઠાવીને પ્રેમથી વ્હાલ કરી રહ્યા છે. જુઓ આ ઈમોશનલ ટૃવીટ