સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 6 જુલાઈ 2017 (16:14 IST)

Taimur Alikh Khan Photo - જુઓ બાલકનીમાં આ શુ કરી રહ્યો છે કરીના કપૂરનો પુત્ર Taimur

મોટામાં મોટા સ્ટારની પૉપુલારિટીમાં માત આપનારી કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના લાડલા તૈમૂરની ફોટો માટે તેમના ફેંસ બેચેન રહે છે. તાજેતરમાં જ તૈમૂરની કેટલીક ફોટો આવી છે જેમા તે બાલકનીમાં હીંચકા પર ઝૂલી રહ્યો છે. 
તૈમૂરની આ ગોલૂમોલૂ તસ્વીરને જોઈને તમારો બધો થાક ઉતરી જશે. 
 
ક્યૂત તૈમૂરને ન્જરથી બચાવવા માટે મા કરીનાએ તેના પગમાં કાળો દોરો પણ બાંધી રાખ્યો છે. 
 
ઝૂલા પર તૈમૂર ખૂબ ખુશ જોવા મળી રહ્યો છે. સાથે જ નૈની બબીતા છે. બબીતા ક્ષણભર માટે પણ તૈમૂર પરથી નજર હટાવતી નથી. 
તૈમૂરની જ્યારે પણ કોઈ ફોટો સામે આવે છે તો તે લોકોના દિલ ચુરાવી લે છે. તૈમૂર જેમ જેમ મોટો થઈ રહ્યો છે તે વધુ ક્યુટ લાગી રહ્યો છે. 
 
આ પહેલા જ્યારે તૈમૂર તુષાર કપૂરના પુત્ર લક્ષ્યના બર્થડે પાર્ટીમાં ગયા હતા ત્યારે પણ સોની નજર ફક્ત તેના પર જ ટકી હતી. રણબીરે પોતાના એક નિવેદનમાં કહ્યુ હતુ કે તે તૈમૂરને જલ્દી ફિલ્મોમાં જોવા માંગે છે.