1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 31 જુલાઈ 2017 (17:10 IST)

Sallu Ki Shaadi ઓગસ્ટમાં !!

Sallu Ki Shaadi ઓગસ્ટમાં !!  ફિલ્મ પોસ્ટર
સલમાન ખાનના લગ્ન હંમેશા ચર્ચાનો વિષય બન્યો રહે છે. પચાર પાર થવા છતા અત્યાર સુધી સલમાન ખાને લગ્ન કર્યા નથી. પણ તેના પ્રશંસકોને હજુ પણ વિશ્વાસ છે કે એક દિવસ ભાઈજાન લગ્ન જરૂર કરશે.  હવે તો એક ફિલ્મ પણ બની ગઈ છે.. સલ્લુ કી શાદી.. 
 
આ ફિલ્મ ઓગસ્ટમાં રજુ થવાની શક્યતા છે. ફિલ્મના પોસ્ટર પર લખ્યુ છે.. જ્યા સુધી ભાઈજાન લગ્ન નહી કરે ત્યા સુધી હુ પણ નહી કરુ.  આ ફિલ્મને મોહમ્મદ ઈસરાર અંસારી નિર્દેશિત કરી રહ્યા છે.  જીનત અમાન, કિરણ કુમાર, અસરાની જેવા કલાકાર આ ફિલ્મમાં જોવા મળશે...