શનિવાર, 16 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 14 ડિસેમ્બર 2016 (15:06 IST)

અરબાઝનો ખુલાસો "સેક્સ વગર એક મહીનો પણ નથી રહી શકતા સલમાન"

તેમની પ્રોફેશનલ લાઈફથી વધારે પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહેતા સલમાન ખાનને લઈને તેમના ભાઈ એ એક ખુલસો કર્યા છે. જે સાંભળીને તમે બધા હેરાન થઈ જશો. સામાન્ય રીતે સલમાન હમેશા એવુ કહે છે કે એ વર્જિન છે અને આને જ લઈને અરબાઝે  એક એવી વાત લીક કરી છે જે ચોકાવનારી છે.
અરબાઝે કહ્યું કે સલમાન સેક્સ અને જિમ કર્યા વગર એક મહીનો પણ રહી શકતા નથી. અરબાઝે તેમનો ખુલાસો કરણ જોહરના ચેટ શો કૉફી વિદ કરણમાં કર્યા. આ વાર શોના 100મા એપિસોડ હતું અને તેના માટે કરણ જોહરએ ખાસરીતે ત્રણે ભઈ સલમાન -અરબાજ અને સોહેલ ખાનને આમંત્રિ કર્ય . શો પર જ્યાં સલમાન પર્સનલ લાઈફ અને રિલેશનશિપ પર કરેલ સવાલથી બચતા નજર આવ્યા. ત્યાં અરબાઝે સલમાનને લઈને ઘણા ખુલાસા કર્યા.