1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 18 એપ્રિલ 2021 (13:46 IST)

સારા અલી ખાન ઉજવી રહી છે બેક ટૂ બેક વેકેશન હવે માલદીવ્સથી શેયર કર્યા ફોટા

sara ali khan
બૉલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન આ દિવસો વેકેશનના મૂડમાં છે. તે ફેમિલી સાથે બેક ટૂ બેક વેકેશન ઉજવી રહી છે. છેલ્લા દિવસો તે કશ્મીરના ગુલમર્ગમાં બર્ફીલો સીજન ઈંજાય કરતી જોવાઈ  હતી. અત્યારે તે સમર ફીલ્સ લેવા માલ્દીવસ પહોંચી ગઈ છે. તેમને બેક ટૂ બેક વેકેશનના સમયે સારા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ નજર આવી રહી છે. 
તેણે તાજેતરમાં સોશિયલ અકાઉંટ પર તેમની માલદીવ વેક્શનની દિલકશ ફોટા ફેંસ સાથે શેયર કરી છે. 
સારા અલી ખાનએ તેમની ઈંસ્ટાગ્રામ એકાઉંટ પર સ્ટોરી માલદીવ્સ વેકેશનની એક ફોટા અને વીડિયો શેયર કર્યુ છે.