ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 30 જુલાઈ 2018 (11:39 IST)

થઈ રહ્યું છે "સ્ત્રી" નો અસર પોસ્ટર અને ટ્રેલરની ભેંટ

રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ  "સ્ત્રી"ની ચર્ચા લાંબા સમયથી હતી. પણ દર્શક અત્યારે સુધી ફિલ્મની થીમ સ્ટોરી અહીં સુધી કે સ્ટર્સના લુકથી પણ અજાણ હતા. મેકર્સનીએ પ્લાનિંગ સરપ્રાઈજ કરી હતી કે જેમાં એ સક્સેસફુલ રહ્યા. 
 
અત્યારે જ હોરર કોમેડી ફિલ્મ સ્ત્રીનો પહેલો પોસ્ટર સામે આવ્યું છે કે જેમાં રાજકુમાર અને શ્રદ્ધા કપૂર નજર આવી રહ્યા છે. તેમાં તેમનો લુકને જોવાઈ રહ્યુ છે. સાથે જ ફિલ્મની સરસ સ્ટોરીને હળવી ઝલક પણ જોવાઈ પડી રહી છે. ત્યા મેકર્સ ફિલ્મનો ટ્રેલર રિલીજકરી દર્શકોને બીજો ગિફ્ટ આપવા માટે પણ તૈયાર છે. 
ફિલ્મનો પોસ્ટર રાજકુમાર રાવે તેમના સોશલ મીડિયા પર શેયર કરતા લખ્યું કે સ્ત્રીને બચવા માટે અમે તૈયાર થઈ આવી રહ્યા છે. તમે પણ સાવધાન થઈ જાઓ. 
પોસ્ટર ખૂબ અનોખું છે તેમાં બન્ને એક બીજાને જોઈ રહ્યા છે. સાથે જ પાછળ ચાંદ પર પણ એક મહિલાની છાંવ જોવાઈ રહી છે. ફિલ્મને અમર કૈશિકએ નિર્દેશિત કર્યું છે. મેડાક ફિલ્મસ પ્રોડકશન જિયો સ્ટૂડિયો અને ડી 2 આર ફિલ્મસ તેને પ્રોડયૂસ કરી રહી છે. ફિલ્મ 31 ઓગ્સ્ટએ રિલીજ થશે.