Last Updated:
શુક્રવાર, 30 ઑક્ટોબર 2015 (13:47 IST)
સની લિયોની પોર્ન ફિલ્મોમાંથી બોલીવુડમાં આવી. જેને લઈને અનેક પ્રકારના વિવાદિત સમાચાર અવારનવાર આવતા રહે છે. પણ હવે તેમણે પોતાની જીંદગી સાથે જોડાયેલ કેટલાક સવાલોના જવાબ આપ્યા છે.
સની લિયોનીને મોટાભાગે તેની પાસ્ટ લાઈફને લઈને સવાલ કરવામાં આવે છે. કારણ કે તે પોર્ન ફિલ્મોમાંથી આવી છે. તેથી તેને શારીરિક સંબંધોને લઈને પ્રશ્ન કરવામાં આવ્યા.