શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ. , સોમવાર, 19 જૂન 2017 (11:51 IST)

તૈમૂરની લેટેસ્ટ Photos જોઈને તમે પણ કહેશો... How Cute !!

બોલીવુડ ઈંડસ્ટ્રીમાં સ્ટાર કિડ્સ હંમેશા તમારુ ધ્યાન ખેંચે છે. ફિલ્મોમાં ડેબ્યૂ કરનારા સ્ટાર કિડથી લઈને નાનકડી આંખોવાળા સ્ટાર કિડ સુધી લોકો તેમની હરકત પર નજર રાખે છે.  આ જ્યા પણ જય છે લાઈમલાઈટનો ભાગ બની જાય છે. હવે તમે કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના પુત્ર તૈમૂરનુ જ ઉદાહરણ લો.. શુ તમારી નજર તેની ફોટો પરથી હટે છે ?
જો કે કરીના તૈમૂરને મીડિયા ફ્રેંડલી બંનાવી રહી છે. અને આ વાત થોડા દિવસ પહેલા તુષાર કપૂરના પુત્રના બર્થડે પાર્ટીના દિવસે સ્પષ્ટ થઈ ગઈ હતી. જ્યા કરીના તૈમૂરને મીડિયા ક્લિક્સ માટે પોઝ આપતા સીખવાડી રહી હતી.  એ તસ્વીર ખૂબ જ ઓછા સમયમાં ઈંટરનેટ પર વાયરલ થઈ ગઈ હતી. અને હવે આવે છે કેટલીક વધુ લેટેસ્ટ તસ્વીર જેને જોઈને તમે પણ કહેશો કે કોઈ આટલુ ક્યૂટ કેવી રીતે હોઈ શકે છે !!! 

વાઈટ ટી શર્ટ અને હાથમાં રમકડું લઈને તૈમૂર કેટલો વ્હાલો લાગી રહ્યો છે ને ? તેની ઈનોસેંટ આંખો અને ચબ્બી ગાલ .. આ તસ્વીરોને તમે કલાકો જોઈ શકો છો.