રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 2 જૂન 2023 (18:24 IST)

મહાભારતના 'શકુનિ મામા'ની તબિયત લથડી

મહાભારતના 'શકુનિ મામા'ની ભૂમિકા ભજવતા ફેમ્સ એક્ટર ગુફી પેંટલની  તબિયત લથડી. તેમની તબીયત નાજુક છે. તે હોસ્પીટલમાં જીવન અને મોતની લડત લડી રહ્યા છે. ગુફી પેંટલની મિત્ર અને ટીવી એક્ટ્રેસ ટીના ઘઈએ આ સમાચારની પુષ્ટિ પણ કરી છે. 
 
ટીવી અભિનેત્રી ટીના ઘાઈએ સોશિયલ મીડિયા પર 78 વર્ષીય ગુફી પેન્ટલની તબિયત વિશે વાત કરી હતી. તેણે તમામ ચાહકો અને વપરાશકર્તાઓને અભિનેતાની સુખાકારી માટે પ્રાર્થના કરવાનું પણ કહ્યું.