શનિવાર, 4 ઑક્ટોબર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 20 જૂન 2023 (11:32 IST)

સાઉથનાં સુપરસ્ટાર 11 વર્ષ પછી પિતા બન્યા

The South superstar became a father after 11 years
સાઉથ સુપરસ્ટાર રામ ચરણ પિતા બન્યાઃ પત્ની ઉપાસનાએ પુત્રીને જન્મ આપ્યો, લગ્નના 11 વર્ષ બાદ માતા-પિતા બન્યા સાઉથ સુપરસ્ટાર રામ ચરણ અને પત્ની ઉપાસના કોનિડેલા તેમના પહેલા બાળકના માતા-પિતા બન્યા છે.
 
સાઉથ સુપરસ્ટાર સ્ટાર રામ ચરણ (Ram Charan) માટે મંગળવારનો દિવસ ખૂબ ખુશીઓ લઈને આવ્યો. મીડિયા રિપોર્ટસની માનીએ તો રામ ચરણ પાપા બની ગયા છે. તેમની પત્ની ઉપાસના કામિબનેની (Upasana Kamineni) 20 જૂના મંગળવારે સવારે દીકરીને જન્મ આપ્યો છે.