જૉન-બિપાશા છુટા પડ્યા
IFM
સૂત્રોના જણાવ્યા મુજબ કેટલાક મહિના પહેલા જ બંને વચ્ચે બ્રેકઅપ થઈ ચુક્યો છે, કારણ કે હવે તેમને એકબીજામાં રસ નથી રહ્યો. કેટલાક મિત્રોએ તેમની વચ્ચે મૈત્રી કરાવવાનો પ્રયત્ન પણ કર્યો પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા.
બીજી બાજુ બિપાશા સાથે જોડાયેલા સૂત્રોએ આ વાતને બેબુનિયાદ બતાવી. તેઓ કેટલાક વર્ષો પહેલાનુ ઉદાહરણ આપે છે, જ્યારે 'સલામ-એ-ઈશ્ક'નામની ફિલ્મ બની રહી હતી. એ દરમિયાન જૉન અને વિદ્યાની નિકટતાનો હવાલો આપતા કહેવામાં આવ્યુ હતુ કે બિપાશા અને જૉન વચ્ચે બ્રેકઅપ થઈ ગયુ છે. ત્યારે એ વાત ખોટી નીકળી આશા છે કે આ વખતે પણ આ વાત ખોટી સાબિત થાય.
