થેંક્યુની પ્રથમ ઝલક
બોલીવુડમાં કોમેડી માટે જાણીતા નિર્દેશક અનીસ બઝ્મીની મલ્ટીસ્ટારર અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, બોબી દેઓલ, સોનમ કપૂર, ઈરફાન ખાન, સેલિના જેટલી અને રિમી સેન અભિનીત રોમેંટિક-કોમેડી ફિલ્મ 'થેંકયુ' આઠ એપ્રિલના રોજ રજૂ થઈ રહી છે.
ફિલ્મમાં બોલીવુડની સદાબહાર અભિનેત્રી રેખાનુ પ્રચલિત ગીત 'પ્યાર દો..પ્યાર લો'નુ નવુ રૂપ જોવા મળશે. આ ફિલ્મ લગ્ન પછીના ગેરકાયદેસર સંબંધો પર આધારિત છે.
તાજેતરમાં જ બઝ્મીએ આ રોમ-કોમ ફિલ્મની પ્રથમ ઝલક રજૂ કરી છે.