1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ

ધ ગર્લ વિથ ધ ડ્રેગન ટેટૂ

ધ મિલેનિયમ ટ્રોયોલોજી
46 દેશોમાં 50 મિલિયનથી વધુ કોપીઓ ધ મિલેનિયમ ટ્રોયોલોજીની વેચાઈ ચુકી છે અને આ ટ્રોયોલોજીના પ્રથમ ઉપન્યાસ પર આધારિત છે ફિલ્મ 'ધ ગર્લ વિથ ધ ડ્રેગન ટેટૂ'. આ ફિલ્મનુ સ્ક્રીનપ્લે સ્ટીવન જાઈલિયને લખ્યુ છે.

કોલમ્બિયા પિક્ચરની આ થ્રિલર ફિલ્મમાં ડેનિઅય્ર ક્રેગ, રુની મારા, ક્રિસ્ટોફર પ્લમર, રોબિન રાઈટ એ મુખ્ય ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ ડિસેમ્બર 2011માં રજૂ થશે.