શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 30 મે 2017 (15:00 IST)

મલાઈકા અરોડાને જિમમાં મળ્યું સારાનું સાથ . .. જુઓ શાનદાર ફોટા

મલાઈકા અરોડા પોતાને ફિટ રાખવા માટે જિમ જવુ નહી ભૂલતી. હવે તેમની જિમ બડી બની છે સેફ અલી ખાનની દીકરી સારા અલી ખાન. સારા તેમના સ્ટાઋ કિડસમાંથી એક છે જેની લાંચિંગને લઈને ખબરો ગર્મ છે. જિમનો એક ફોટો મલાઈકાએ શેયર કરતા લખ્યું છે. 3 વાંદરીઓ લટકાયેલી છે. પૂછો નહી શા માટે પણ અમને બહુ મજા આવી રહ્યું છે. સારા અલી ખાન અને નમ્રતા પૂરોહિત સેફ અલી ખાન અને કરીના કપૂરની મલાઈકા અરોડા ખાસ મિત્ર છે. અહીંથી મલાઈકાની મિત્રતા સારાથી થઈ ગઈ..