1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ

હેપી બર્થડે રણબીર કપૂર

રનબીર કપૂર
IFM

ફિલ્મી દુનિયામાં કપૂર ખાનદાનનો નવો પ્રતિનિધિ અને બોલીવુડના ચોકલેટી બોય રણબીર કપૂર આજે 28 સપ્ટેમ્બરના રોજ સ્વર સામ્રાજ્ઞી લતાજીના જન્મદિવસ સાથે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે.

રણબીરે પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત 2007માં નિર્દેશક સંજય લીલા ભંસાલીની ફિલ્મ 'સાંવરિયા' દ્વારા કરી. '

ફિલ્મી દુનિયામાં આવતા જ રણબીર છોકરીઓની પ્રથમ પસંદ બની ગયો છે. એટલુ જ નહી રણબીર અભિનયની સાથે સાથે પ્રેમ પ્રસંગોને કારણે પણ ચર્ચામાં રહ્યો છે.