Video રોજ ખાશો ટામેટા તો નહી થાય કેંસર, વાંચો તેના બીજા અનેક ફાયદા
Last Updated:
સોમવાર, 11 નવેમ્બર 2019 (14:05 IST)
ટામેટા ખાવાના અનેક ફાયદા થાય છે. જેને લોકો શાકભાજીમાં નાખીને ખાય જ છ સાથે જ સલાદમાં પણ લોકો તેને ખાય છે. એક શોધમાં આ વાતનો ખુલાસો થયો છે કે ટામેટા ખાવાથી કેંસરના રોગથી બચાવ થાય છે. એવુ કહેવાય છે કે એક અઠવાડિયામાં ઓછામાં ઓછા 10 વાર ટામેટાનુ સેવન કરવામાં આવે તો કેંસર થવાની શક્યતા 45 ટકા ઓછી થઈ જાય છે.
- એનીમિયાના રોગીને રોજ 200 ગ્રામ ટામેટાનો રસ પીવાથી ખૂબ લાભ થાય છે.
- રોજ ટામેટાનો રસ પીવાથી જૉંડિસ રોગમાં ખૂબ લાભ થાય છે.