1. ધર્મ
  2. તહેવારો
  3. ચૈત્ર નવરાત્રી
  4. Fariyali Recipe in Gujarati

ચૈત્રી નોરતા ફરાળી રેસિપી - ઉપવાસની આ વાનગી જોઈને મોઢામાં આવશે પાણી

કેળાના પકોડા
સામગ્રી-
2 પાકા કેળા
1/2 કપ શિંગોડાનો લોટ
1/2 ચમચી શેકેલું જીરૂં પાવડર
1 ચમચી આદું-મરચાંની પેસ્ટ
2 ચમચી દહીં
મીઠું સ્વાદાનુસાર
 
બનાવવાની રીત -  સૌપ્રથમ પાકા કેળાના ટુકડા કરી લો. બાકીની બધી સામગ્રી મિક્ષ કરી લો. હવે આ મિશ્રણને  દબાવીને ગોળા વાળી લેવા. હવે તેલ  તપાવીને  ધીમા તાપે તળવા. ગ્રીન ચટણી સાથે સર્વ કરવા.
ये भी पढ़ें
Shri Ramchandra Kripalu Bhajman - શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન