મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Updated : મંગળવાર, 6 જૂન 2017 (17:19 IST)

Brest feeding કરાવી રહ્યા છો તો તમારા ડાયેટમાં શામેલ કરો આ આહાર

મહિલાઓ માટે તેમના બાળકોનો ધ્યાન રાખવું સૌથી વધારે જરૂરી હોય છે. મા બન્યા પછી તો મહિલાની જવાબદારી વધી જાય છે. જ્યાં એ પરિવારનો ધ્યાન રાખે છે. ત્યાં તે બાળક સાથે સાથે તેમની ડાઈટનો પણ ધ્યાન રાખવું પડે છે. તેના કારણ માતાએ બાળકને દૂધ પીવડાવું પણ છે. નાના બાળકો દરેક 2-3 કલાકમાં ભૂખ લાગે છે તેથી માતાને વધારે ન્યૂટ્રીશુયંસની જરૂર પડે છે. માતાની ડાઈટ જ બાળકને દૂધથી મળે છે. 
1. હેલ્દી બ્રેકફાસ્ટ 
માને સવારે બ્રેકફાસ્ટ 8 વાગ્યે સુધી કરી લેવું જોઈએ. નાશ્તામાં દૂધ, પનીર, દહીં પૌઆ, બ્રાઉન બ્રેડ, લીલી શાકભાજી, અંકુરિત દાળ,શાક ફળ અને જ્યૂસ જેવી વસ્તુઓ જરૂર શામેળ કરવું. 
 
2. દેશી ઘી પણ જરૂરી 
ડિલીવરી પછી ઘીનુ સેવન બહુ જરૂરી છે. સી સેક્શનમાં તેનું સેવન કરવાથી પરહેજ કરાય છે. તમારી ડાઈટમાં દેશી ઘી શામેળ કરતા સમયે આ વાતનો ધ્યાન રાખો તેનું જરૂરતથી વધારે સેવન કોલેસ્ટ્રોલ વધારે છે. 
3.વિટામિન સી ભરપૂર ફૂડ 
વિટામિન સી પ્રતિરોધક ક્ષમતાને મજબૂત બનાવાનો કામ કરે છે. બાળજને દૂધ પીવડાતી છો તો વિટામિન સીથી ભરપૂર ફળોના સેવન પણ જરૂર કરો. ખાટા ફળ,ટમેટા,બ્રોકલી, બેક બટાકા જરૂર ખાવું. 
 
4. પેય પદાર્થ 
શરીરને સ્વસ્થ રાખવા માટે પાણી અને બીજા પેય પદાર્થનો સેવન કરવું પણ જરૂરી છે. ફ્રૂટ જ્યૂસ, દૂધ લસ્સી, બટરમિલ્ક્સ, નારિયેળ પાણી, મેંગો શેક, કેળા વગેરેનો સેવન કરવું. તેનાથી કબ્જ થવાનું ડર પણ નહી રહેતું અને બાળકને પણ સારી ડાઈટ મળતી રહે છે. 
 
5. સ્ટાર્ચ ફૂડ પણ ખાવું 
તમારી ડાઈટમાં બ્રેડ, પાસ્તા, બટાકા અને બ્રાઉન રાઈસ પણ ખાવું. તેની સાથે ઈંડા બીંસ અને અઠવાડિયામાં એક વાર માછલીનું પણ સેવન કરી શકો છો.