શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Updated : ગુરુવાર, 8 જૂન 2017 (17:52 IST)

Child Care - ઉનાળામાં બાળકોના વાળને આવી રીતે સાચવો

ઉનાડામાં તમારા વાળની સાથે - સાથે બાળકોના વાળની કેયર પણ બહુ જરૂરી છે. વધારે ગર્મીના કારણે વાળમાં ખૂબ પરસેવું આવે છે. જેનાથી વાળમાં ઘણા ઈંફેકશનનો ખતરો બન્યું રહે છે. જેનાથા બાળકને ખૂબ મુશ્કેલી આવે છે. તેથી ગર્મીમાં બાળકોના વાળની ખાસ દેખરેખ કરવી જરૂરી છે. આવો વેબદુનિયા ગુજરાતી જણાવશે કેવી રીતે 
1. યોગ્ય ઉત્પાદનો ઉપયોગ કરવું- 3 થી 10વર્ષના બાળકોના અંતરને સમજવાની કોશિશ કરવું અને તે હિસાબે તેલ કે શૈંપૂનો ઉપયોગ કરવું. શૈંપૂમાં પીએચની માત્રા 5-6ના વચ્ચે હોવી જોઈએ. 

2. સૂતા પહેલા વાળને બાંધવું 
બાળકોને સૂવડાવતા પહેલા તેના વાળને બાંધીને ચોટલી બનાવો કારણકે રાત્રે વાળમાં કઈક ફંસાવવાનું ડર રહે છે. તે સિવાય તેનાથી વાળ ગૂંચાઈ શકે છે અને તૂટી શકે છે. 
3. સ્કેલ્પને સાફ કરવું 
બાળકોના વાળ માટે કોઈ સૌમ્ય શેંપૂનો ઉપયોગ કરવું. તેનાથી વાળની સારી રીતે સફાઈ થઈ જાય છે. તે સિવાય તેના સ્કેલ્પને સારી રીતે સાફ રાખવું અને તેને સ્વસ્થ રાખવું. 
4. બહાર કેપ પહેરાવીને મોકલો 
જો બાળકો ક્યાં બહાર ફરવા માટે મોકલી રહ્યા છો તો તેને કેપ પહેરાવીને કે તેમનો માથું ઢાકીને મોકલો 

5. પ્રાકૃતિક માશ્ચરાઈજર 
બાળકોના વાળ માટે પ્રાકૃતિક માશ્ચરાઈજર યુક્ત પ્રાડક્ટનો ઉપયોગ કરવું. જેનાથી વાળને પોષણ મળતું રહે અને કાસકો કરવામાં સરળતા હોય. 
6. ખાન-પાન 
બાળકોને એવી વસ્તુઓ ખાવા માટે આપો જે તેમના વાળને સ્વસ્થ રાખે. તેને ખાવામાં ફળ, પાણી અને ઘણા તરળ પદાર્થનો ઉપયોગ કરો. પ્રોટીન અને વિટામિનથી ભરપૂર વસ્તુઓ ખાવા માટે આપો. જો બાળક મોટું છે તો તેને સૂકા મેવા અખરોટ અને બદામ ખવડાવો.