શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Modified: મંગળવાર, 26 માર્ચ 2019 (12:47 IST)

Child care- બાળકોને ઝૂઠ બોલવાથી રોકવું છે તો કરો આ કામ

બાળક બહુ ભોળા હોય છે. તેનો પાલન પોષણ કરવું કોઈ સરળ કામ નહી. યોગ્ય સમય પર તેમની ભૂલોને ઓળખી સુધારવા પેરેંટસનો કર્તવ્યહોય છે. ક્યારે ક્યારે પેરેંટસની ડાંટથી બચવા કે કોઈ બીજા કારણથી બાળકો ઝૂઠ બોલે છે. શરૂ-શરૂમાં નાની-મોટી વાત પર ઝૂઠ બોલવું પછી બાળકોમાં ટેવ બની જાય છે. તેથી પેરેંતસનો કર્તવ્ય છે કે તેને યોગ્ય રીતે સ્કમજાવીને તેમના આ ટેવને દૂર કરવું. જરૂરી નહી કે તેના માટે તમે ડાંટી કે મારનો સહારો લો. તમે કોઈ બીજા તરીકાથી તમાર બાળકને ઝૂઠ બોલવાથી રોકી શકાય છે. આજે અમે તમને જણાવીશ કે કેવી રીતે તમે બાળકની ટેવને દૂર કરી શકો છો. 
1. બનવું રોલ મોડલ 
બાળક વધારેપણું તેમના પેરેંટસથી જ શીખે છે. તેથી જો તમે તેમની સામે નાની-મોટી વાતને લઈને ઝૂઠ વોલશો તો એ પણ એવું જ શીખશે. તેથી બાળકોની સામે ઝૂઠ બોલવાની જગ્યા તેમના માટે રોલ મૉડલ બનો. 
 
2. પ્યારથી સમજાવું
હમેશા બાળકો કઈક ખોટું કરવાથી તમે તેણે ડાંટવા લાગો છો તેનાથી બાળક ડરીને તમારાથી ઝૂઠ બોલવા લાગે છે તેથી બાળક કો કોઈ ભૂલ કરે તો તેને ડાંટવા કે મારવાની જગ્યા પ્યારથી સમજાવો. 
 
3. ઉકેલ કાઢો
બાળકને ભૂલ પર તેમની સાથે બેસીને તેનો સહી ઉકેલ કાઢો. તેનાથી તેમના પ્રત્યે વિશ્વાસ વધશે અને એ તમારા થી ઝૂઠ બોલવાની જગ્યા બધી વાત તમારાથી જણાવશે, પછીએ શાળાની હોય કે મિત્રથી સંકળાયેલી.
 
4. 
વખાણ કરવું- જો બાળક આવીને તમારી સામે ભૂલ માને તો તેણે ડાંટવું નહી. તેની જગ્યા તેને સાચું બોલવાની વખાણ કરવું અને તેની ભૂલનો અનુભવ કરાવો. તેનાથી એ ક્યારે ઝૂઠ નહી બોલશે.