બુધવાર, 13 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Modified: સોમવાર, 21 જૂન 2021 (18:47 IST)

જાણો વધતા બાળકને દાળનુ પાણી પીવડાવવાના 5 પૌષ્ટિક ફાયદા

આમ તો "દાળનુ પાણી" બધા માટે ફાયદાકારી હોય છે પણ ખાસ કરીને નવજાત બાળક અને વધતા બાળકો માટે તો આ કોઈ વરદાથી ઓછું નથી. આવો જાણીએ છે કે બાળકોને દાળનુ પાણી પીવડાવવાથી કયાં ફાયદા હોય છે. 
1. વધતા બાળકો માટે પ્રોટીન ખૂબ જરૂરી હોય છે. અને દાળ તો પ્રોટીનનો પાવર હાઉસ હોય છે. 
2. દાળનુ પાણી ભરપૂર માત્રામાં પૌષ્ટિક તત્વ હોય છે જે બાળકોના અંગના વિકાસ અને સ્વાસ્થય માટે જરૂરી હોય છે. 
3. દાળનુ પાણી અને પાતળી દાળને તમારા બાળકના શરીર સરળતાથી પચાવી લે છે. 
4. દાળમાં પ્રોટીનના સિવાય બીજા પૌષ્ટિક તત્વ પણ હોપ્ય છે જેમ આયરન, કેલ્શિયમ, ફાઈબર, વિટામિંસ, મિનરલ્સ કાર્બોહાઈડ્રેટ વગેરે .
5. દાળની એક વિશેષતા આ પણ છે કે ગૈસના તાપ પર રાંધ્યા પછી પણ તેની પૌષ્ટિકતા જણવે રહે છે.