ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Updated : સોમવાર, 10 એપ્રિલ 2023 (08:31 IST)

Siblings Day 2023 - ના અવસર પર ભાઈ-બહેનને પ્રેમભર્યા સંદેશાઓ મોકલો, સંબંધ મજબૂત થશે

Siblings Day 2023 - રાષ્ટ્રીય ભાઈ-બહેન દિવસ દર વર્ષે અમેરિકા (USA) અને કેનેડા (Canada)માં 10 એપ્રિલે ઉજવવામાં આવે છે, જ્યારે યુરોપ (Europe) માં 31 મેના રોજ ભાઈઓ અને બહેનોનો દિવસ (Brothers and Sisters Day)  ઉજવાય છે. 

1. મા મને સ્નેહ આપે છે,
પિતા શિસ્ત શીખવે છે
બહેન મને ખુલ્લેઆમ કેવી રીતે જીવવું તે કહે છે.
રાષ્ટ્રીય ભાઈ-બહેન દિવસ 2023ની શુભેચ્છા
Happy Siblings Day

 
2. જબ ભી મુસીબતોં કા સાયા મેરે ઊપર મંડરાતા હૈ,
તબ મેરા ભાઈ હમેશા મેરા સાથ નિભાતા હૈ.
હૈપ્પી સિબ્લિંગ ડે
 
3. મેરે લક કો ગુડ લક બનાતી હૈ,
મેરી બહન હી હૈ, જો હમેશા મેરા હૌસલા બઢ઼ાતી હૈ
Happy Siblings Day 
 
4. મુઝ પર મુસીબત આતી હૈ તો વો સંભાલ લેતા હૈ,
પીછે હટને કા ભાઈ નામ નહીં લેતા હૈ,
ખુશ રહૂં મૈં ઔર મેરા પરિવાર સારા,
ઇસી સોચ કે સાથ વો હર કામ કો અંજામ દેતા હૈ
હૈપ્પી સિબલિંગ ડે
 
 5. ફૂલોં કા તારોં કા સબકા કહના હૈ,
એક હજારોં મેં મેરી બહના હૈ,
સારી ઉમર, હમેં સંગ રહના હૈ
Happy Siblings Day.