ગુરુવાર, 30 નવેમ્બર 2023
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Modified: ગુરુવાર, 25 મે 2023 (10:03 IST)

Kissing A Newborn Baby- નવજાય બાળકને કિસ કરવુ છે ખતરકનાક, જાણો થત નુકશાન

baby care tips in gujarati
Side Effects Of Kissing A Newborn Baby: જ્યારે પણ અમે કોઈ નાના બાળકને જુવે છે તો તેને કિસ કર્યા વગર નથી રહેતા. હવે બાળક હોય છે પણ આટલા ક્યુટ કેકોઈ પણ તેણે જુએ તો બસ પુચ્ચી કરી જ લે. 2 એક્સપર્ટનામુજબ કોઈ નવજાત કે 10 વર્ષથી નાની ઉમ્રના બાળકોને  કિસ કરાય તો તેનાથી તેમના આરોગ્યને ઘણા પ્રકારના નુકશાન હોઈ શકે છે. 
 
 બાળકને કિસ કરવો શા માટે ખોટુ છે. 
ડાક્ટરોના મુજબ જ્યારે બાળકના જન્મ હોય છે ત્યારે તેમની ઈમ્યુનિટી ખૂબ નબળી હોય છે તેથી પુખ્ત વયના તેમણે કિસ કરવો કદાચ યોગ્ય નથી. આવુ કરવાથી બાળકમાં ઈંફેકશન અને ઘણા રોગોના ખતરા વધી જાય છે. ડાક્ટર કહે છે કે માત્ર પુખ્ત વયના જ નહી પણ માતાને પણ બાળકને કિસ કરવાથી બચવા જોઈએ. કિસ કરવાથી પુખ્યવયના બેકટીરિયા બાળકના શરીરમાં જઈ શકે છે અને ઘણા રોગોના કારણ બની શકે છે. જેનો મુકાબલો નબળી ઈમ્યુન સિસ્ટમ નથી કરી શકે છે.