તોફાનને શાંત કર્યું

W.D

ઈસુ નાવ પર સવાર થઈ ગયાં અને તેમના શિષ્યો પણ તેમની સાથે ચાલે નીકળ્યાં. તે સમયે સમુદ્રની અંદર અચનાક એટલું બધું જોરદાર તોફાન આવ્યું કે નાવ લહેરોને લીધે ઢંકાઈ રહી હતી. પરંતુ ઈસુ આરામથી સુઈ રહ્યાં હતાં. તેમના શિષ્યોએ તેમની પાસે આવીને તેમને જગાડ્યાં અને કહ્યું કે પ્રભુ! અમને બચાવો અમે ડુબી રહ્યાં છીએ.

વેબ દુનિયા|
ઈસુએ તેમને કહ્યું કે અવિશ્વાસીઓ! ગભરાઓ છો કેમ? પછી તેઓ ઉભા થઈને વાયુ અને સમુદ્રને લડ્યાં અને ચારે બાજુ શાંતિ છવાઈ ગઈ અને બધા જ ચોકી ગયા અને પુછવા લાગ્યા કે આ કોણ છે જેની વાત સમુદ્ર અને પવન પણ માને છે.


આ પણ વાંચો :