ગંભીર પર પ્રતિબંધ યથાવત
ભારતીય ટીમને ગુરૂવારથી શરૂ થનારી અંતિમ ટેસ્ટમેચના બે દિવસ પહેલા ઝટકો લાગ્યો હતો. જ્યારે આઈસીસીએ શાનદાર ફોર્મમાં રમી રહેલા ભારતીય ટીમના ઓપનર ગૌતમ ગંભીર પર એક ટેસ્ટમેચનો પ્રતિબંધ યથાવત રાખવાનો અંતિમ નિર્ણય આપ્યો હતો.
આસીસીના આ નિર્ણય બાદ હવે ગૌતમ ગંભીર નાગપુર ટેસ્ટમાં રમી શકશે નહી. આ સિરીઝમાં 450 રન બનાવનાર ગૌતમ ગંભીર નાગપુર ટેસ્ટમાં નહી રમવાથી ભારતીય ટીમને ઘણું નુકસાન પણ થઈ છે.
ગૌતમ ગંભીર પર આ પ્રતિબંધ ત્યારે મુકાયો,જ્યારે કોટલામાં રમાયેલી મેચમાં રનીંગ દરમિયામ ઓસ્ટ્રેલિયાઈ ઓલરાઉંડર શેન વોટસનને કોણી વાગતા મેદાનમાં થયેલી બોલાચાલીમાં ગંભીરને દોષી ઠરાવવામાં આવ્યો હતો.
હવે નાગપુર ટેસ્ટમાં ગંભીરના સ્થાને તમિલનાડુના બેટ્સમેન એમ. વિજય રમશે.