મહાન ખેલાડીની મહાનતા
બેલફાસ્ટ. ભારત અને દક્ષિણ આફ્રિકાની શ્રેણીને અંતે સચિન તેંડુલકરે પોતાની મહાનતાનાં દર્શન કરાવ્યાં હતાં. પુરસ્કાર વિતરણ સમારોહમાં તેંડુલકરે પુરસ્કાર મેન ઓફ ધી સિરીઝ એવોર્ડ યુવરાજ સિંહ સાથે સંયુક્ત રૂપે લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
સચિને જણાવ્યું હતું કે, યુવરાજે શ્રેણીન છેલ્લા બે મેચમાં મહત્વનું યોગદાન આપ્યું હતું માટે આ પુરસ્કાર હું યુવી સાથે મળીને લેવા ઇચ્છું છું.
સચિને પુરસ્કાર લેવા માટે જ્યારે મંચ પર યુવરાજને બોલાવ્યો ત્યારે યુવી શંકોચ વ્યક્ત કરી રહ્યોં હતો. પરંતુ સચિનનાં સતત આગ્રહથી યુવરાજે સચિન સાથે મળીને પુરસ્કાર ગ્રહણ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે યુવરાજે બીજા અને ત્રીજા મેચમાં મહત્વપૂર્ણ અણનમ 49 અને 61 રન બનાવીને ભારતને જીત અપાવી હતી.