શોએબ અખતર આઈપીએલમાં રમશે
મુંબઈ. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા પાંચવર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવા છતાંય શોએબ અખતરે ઈન્ડીયન પ્રિમીયર લીગમાં રમવાનો નિર્ણય લીધો છે.
બીસીસીઆઈના ઉપાધ્યક્ષ અને આઈપીએલના અધ્યક્ષ લલીત મોદીએ આજે પત્રકારોને આ બાબતની જાણકારી આપી હતી.
મોદીએ જણાવ્યુ હતુ કે, સંબંધીત ખેલાડીએ લીગમાં રમવા માટે પોતાના દેશ પાસેથી એનઓસી લેવી પડશે.