1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Modified: સોમવાર, 1 નવેમ્બર 2021 (14:07 IST)

Dhanteras 2021 - માત્ર પાંચ રૂપિયા ખર્ચીને ધનતેરસના દિવસે મેળવો લક્ષ્મીની કૃપા

dhanteras 2021 upay ane mantra
ધનતેરસના દિવસે અમીર જોય કે ગરીબ   બધા કઈક ન કઈક ખરીદે છે . ખાસ કરીને સોના , ચાંદી અને વાસણ . ધનતેરસના દિવસે શુભ દિવસના લાભ ઉઠાવા માર્કેટમાં દરેક વસ્તુઓના દામ વધી જાય છે. આખું વર્ષ અન્ન ધનની ઉણપ ન હોય એના માટે માત્ર પાંચ રૂપિયા ખર્ચ કરી એના સામાન ઘરે લઈ આવો. જેથી તમારા પર માતા 
 
લક્ષ્મીની કૃપા બની રહે . 
* માટીના દીવા સૂરજ ડૂબતા પછી પ્રગટાવો. કોઈ પણ પારિવારિક સભ્યની અકાલ મૃત્યૂ નહી થશે. 
* કુંકુ 
* પતાશા 
* આખા ધાણા 
 
* ધનતેરસના દિવસે આખુ ધાણા ખરીદવું , દિવાળીની રાત્રે લક્ષ્મીજી સામે આખા ધાણા રાખી રહેવા દો . બીજા દિવસે સવારે આખું ધાણાને ગમલામાં વાવો. એવી માન્યતા છે 
 
કે જો આખા ધાણાથી લીલોછમ સ્વસ્થ રોપા નિકળે તો આર્થિક સ્થિતિ સુદૃઢ રહેશે. જો ઘાણાના રોપા પાતળા છે તો આવક સામાન્ય થાય છે.  પીળા અને રોગી રોપા નિકળે તો 
 
આર્થિક પરેશાનીઓ આવશે . થોડા ધાણા લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખો. જીવનમાં આવું કરો. 
 
સુખ આવશે. 
 
* લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. દીપાવલીના પ્રસંગે નવું ઝાડ ઘર લાવો. એનાથી ઘરની નકારાત્મક શક્તિઓ ઘરની બહાર જશે અને સાફ સુથરા ઘરમાં માતા 
 
લક્ષ્મીનું આગમન થશે.
 
- ધનતેરસ અને દિવાળીના દિવસે મીઠાનુ એક નવું પેકેટ ખરીદીને ઘરે લાવો અને તે મીઠાને રસોઈ કામમાં પ્રયોગ કરો. તેનાથી આખુ વર્ષ લક્ષ્મી કૃપા બની રહે છે.