રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. દિલ્હી બન્યુ ટારગેટ...
Written By વેબ દુનિયા|

મેં આતંકવાદીને જોયા છે-રાહુલ

દિલ્હીનાં કોનોટ પેલેસમાં થયેલા ત્રણ બ્લાસ્ટ પૈકી એક બ્લાસટ કચરાપેટીમાં થયો હતો. આ કચરાપેટીમાં બોમ્બ મુકતાં રાહુલ નામના ફુગ્ગા વેચતાં છોકરાએ જોયા હતાં.

રાહુલે પત્રકારોને જણાવ્યું હતું કે તે જ્યારે અહીથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે બે યુવાનો હાથમાં કાળા રંગની બેગ લઈને કચરાપેટી તરફ જતાં જોયા હતાં. તેમજ તેમણે કચરાપેટીમાં તે બેગમાં નાંખતાં જોયા હતાં.

આ બેગ કચરાપેટીનાં બેગ નાંખ્યાની થોડી વાર પછી એટલે કે પંદર મિનીટ બાદ બ્લાસ્ટ થયો હતો. આ બે વ્યક્તિઓ રીક્ષામાં આવ્યા હતાં.