આવી દિવાળી

W.D
આવી દિવાળી આવી દિવાળી
ખુશીયો લઈને આવી દિવાળી

ઝગમગ ઝગમગ દિવા ઝળહળશે.
ઘરે ઘરે મીઠાઈઓ મહેંકશે.


મમ્મી સુંદર ઘર સજાવશે
પપ્પા બધા મહેમાનને બોલાવશે

અમને નવા-નવા કપડાં મળશે
નાના-નાના ફટાકડાં પણ મળશે

કેટલાંક ફટાકડા અવાજ કરશે
તો કેટલાંક ફુસ્સ થઈ ઉડશે

હુ જ્યારે કોઠી સળગાવીશ
બેનડી મારી તાળી વગાડશે

પપ્પા જ્યારે બોમ્બ ફોડશે
બાળકો બધા ઘરમાં ભાગશે.

હર્ષોલ્લાસથી સૌ દિવાળી મનાવશે
કલ્યાણી દેશમુખ|
હસશે, કુદશે અને મોજ કરશે.


આ પણ વાંચો :