નવરાત્રીમાં શ્રી ગણેશ પૂજન

W.D

યક્ષૈ રક્ષોભિરીશપ્રભૂતિભિરમરૈર્દાનવૈર્માનવૈશ્‍
સર્વારંભેભિવન્‍દ્યાંધ્રિ કમલં મમલં ભાલચંદ્ર ગજાસ્‍ય
રક્‍તાભં પદ્મમાલા ધરમ ભયંકર શ્રીગણેશ ભજેડહમ્‌
શ્‍વેતાંગ શ્‍વેતવસ્ત્રં સિતકુસુમગણૈઃ પૂજીતં શ્‍વેતગંધૈ
ક્ષીરાબ્‍ધૌ રત્‍નદીપૈઃ સુરતરુ વિમલે રત્‍ન સિંહાસનમસ્‍થમ્‌
દોર્ભિઃ પાશાંકુશેષ્ટા ભયઘૃતિ વિશદં ચંદ્રમૌલિં ત્રિનેત્રમ્‌
ધ્‍યાયેત્‌ શાન્‍ત્‍યર્થમીશં ગણપતિ મમલં શ્રીસમેતં પ્રસન્નમ્‌
હ્રીં શ્રી સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણપતયે નમઃ ધ્‍યાન સમર્પયામિ ચોખા ચડાવવા.

આહ્વાન :-

હ્રીં હે હેરમ્‍બ ત્‍વમેહ્યોહિ અંબિકાત્રંબકાત્‍મજ
W.D

સિદ્ધિબુદ્ધિપતેત્ર્યક્ષ લક્ષલાભપિતઃ પ્રભો
નાગાસ્‍ય નાયહારત્‍વં ગણરાજ ચતુર્ભુજ
ભૂષિતઃ સ્‍વાયુધૈ ર્દિવ્‍યૈઃ પાશાંકુશ પરશ્‍વધૈઃ
આવાહ્યામિ પૂજાર્થં રક્ષાર્થં ચ મમ ક્રતો
ઇહાગત્‍ય ગૃહાણ ત્‍વં પૂજાં રક્ષ ક્રતું ચ મ
હ્રીં સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણપતયે નમઃ આવાહનં સમર્પયામિ ચોખા ચડાવવા.

પ્રતિષ્ઠા :-

હ્રીં પ્રતિષ્ઠા સર્વદેવાનાં મિત્રાવરુણ નિર્મિતા
પ્રતિષ્ઠા તે કરોમ્‍ય મંડલેદૈવતૈઃ સહ

આસન :-

હ્રીં શ્રી સિદ્ધિબુદ્ધિ સહિત મહાગણપતયે નમઃ સુપ્રતિષ્ઠિતો વરદો ફલદો ભવ પ્રતિષ્ટાન્‍તે ઇમે ચંદન પુષ્‍પે, ચંદનવાળાં પુષ્‍પ ચઢાવવાં.

આસન :-

હ્રીં રમ્‍યં સુશોભંન દિવ્‍યં સર્વકાષ્ઠમયં શુભં
આસનં ચ મયાદંતં ગૃહાણગણાનાયક
હ્રીં શ્રી સિદ્ધિબુદ્ધિ સહિત મહાગણપતયે નમઃ આસનં સમર્પયામિ
ચોખા ફૂલ વધાવવાં.

પાદ્ય :-

હ્રીં ઉષ્‍ણોદકં નિર્મલં ચ સર્વસૌગન્‍ધ્‍ય સંયુક્‍
પાદ્યં ગૃહાણ દેવેશ પ્રસીદ પરમેશ્‍વ
હ્રીં શ્રી સિદ્ધિબુદ્ધિસહિત મહાગણપતયે નમઃ પાદ્યં સમર્પયામિ
પગ ધોવા પાણી ચઢાવવું.

અર્દ્ય :-

હ્રીં તામૃપાત્રે સ્‍થતિં તોયં ગંધપુષ્‍પ ખલાન્‍વિતમ્‌
સહિરણ્‍ય દદામ્‍યર્ધમ્‌ ગ્રહાણ ગણનાયક
હ્રીં સિદ્ધિ બુદ્ધિ સહિત મહા ગણપતયે નમઃ
અર્દ્યં સમર્પયામિ
તાંબાના વાસણમાં દૂર્વા, ચંદન, પુષ્‍પ, ચોખા, પાણી, ફળ તથા દક્ષિણા મુખીને ગણપતિને અર્ધ આપવો.

આચમન :-

હ્રીં સર્વતીર્થો સમાયુક્‍તં સુગન્‍ધી નિર્મલં જલ
આચમ્‍યતાં મયા દત્તં પ્રસીદ પરમેશ્‍વ
હ્રીં સિદ્ધિબુદ્ધિ સમન્‍વિતાય મહાગણપતયે નમઃઆચ મન સમર્પયામિ
આચમન માટે જળ ચઢાવવું.

સ્‍નાન :-
હ્રીં કાવેરી નર્મદા વેણી તુંગભદ્રા સરસ્‍વત
ગંગા ચ યમુના સર્વે મયા સ્‍નાનાય કલ્‍પિત
હ્રીં શ્રી સિદ્ધિબુદ્ધિ સહિતાય મહાગણપતયે નમઃ સ્‍નાનં સમર્પયામિ
વેબ દુનિયા|
એક બાજઠ ઉપર લાલ વસ્ત્ર પાથરી તેનાં ઉપર ઘઉનું મંડળ બનાવી તે મંડળમાં નાગરવેલનું પાન ગોઠવવું, આ પાન ઉપર ગણપતિની મૂર્તિ મૂકવી અથવા સોપારી મુકવી અને તે સોપારીમાં ગણપતિની ભાવના કરીને નીચે પ્રમાણે પૂજન કરવું.
ધ્‍યાન :-હ્રીં સિધ્‍યાબુધ્‍યા સમેતં ગુણગણ નિચયં સર્વસંકષ્ટદાહ
સ્‍નાન માટે જળચઢાવવું.


આ પણ વાંચો :