શુક્રવાર, 7 ઑક્ટોબર 2022
0

ચૈત્રી નવરાત્રીના પ્રારંભે મંદિરોમાં શ્રદ્ધાળુઓ

સોમવાર,એપ્રિલ 7, 2008
0
1
ચૈત્રી નવરાત્રિમાં ઘણાં લોકો ઉપવાસ કરે છે. અથવા મીઠું લેતાં નથી. તેના ધાર્મિક મહત્ત્વ વિશે શાસ્ત્રી હસમુખભાઇ ત્રીવેદી કહે છે કે, નવરાત્રિમાં ઉપવાસનું મહત્ત્વ છે. ‘ઉપ' એટલે નજીક અને વાસ એટલે રહેવું. ઈશ્વરની નજીક નિવાસ કરવો એટલા માટે ઉપવાસ કરવાનો
1
2

નવરાત્રીમાં શ્રી ગણેશ પૂજન

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
એક બાજઠ ઉપર લાલ વસ્ત્ર પાથરી તેનાં ઉપર ઘઉનું મંડળ બનાવી તે મંડળમાં નાગરવેલનું પાન ગોઠવવું, આ પાન ઉપર ગણપતિની મૂર્તિ મૂકવી અથવા સોપારી મુકવી અને તે સોપારીમાં ગણપતિની ભાવના કરીને નીચે પ્રમાણે પૂજન કરવું.
2
3

નવદુર્ગાનો ગરબો

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
રંગે રમે આનંદે રમે રે. આજ નવદુર્ગા રંગે રમે રે. આદિતે આવ્‍યાં અલબેલી અંબા, મંડપમાં મતવાલી ભમે રે, આજ...
3
4
શ્રાવણ મહિનો પૂરો થતાં જ ભાદરવી પૂનમ માટેની તૈયારીઓ શરૂ થઇ જાય છે. તેમાં ભાદરવા સુદ અગિયારસથી પૂનમના પવિત્ર દિવસોમાં ગુજરાત જ નહીં આખા ભારતના ખૂણેખૂણેથી મા અંબાનાં દર્શનાર્થે પદયાત્રીઓ આવી માના દરબારમાં માથું ટેકવીને ધન્યતાનો...
4
4
5

નવરાત્રી ઘટસ્થાપના વિધિ

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
શુભ મુહુર્ત જોઈ પૂજા સાહિત્‍યની તમામ સામગ્રીઓ પાસે રાખી પૂર્વાભિ મુખે બેસી પ્રથમ આચમન પ્રાણાયામ કરી પોતાના ભાલ પ્રદેશમાં ચંદન કુમકુમનો ચાંદલો કરવો. અને શાંતિ સુક્‍તનો આરંભ કરવો.
5
6

નવરાત્રીમાં દોહા અને છંદનો લલકાર

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
હે......... આઘટ ગાગરની વાત...
6
7

મહાકાળીનો ગરબો

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
મા પાવા તેગઢતી ઉતર્યાં મહાકાળી રે, મા પરવરિયાં ગુજરાત પાવાવાળી રે. 1 મા સોળ સજ્‍યા શણગાર મહાકાળી રે,...
7
8

ઝુલે ઝુલે છે ગબ્‍બરની માંય

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
ઝુલે ઝુલે છે ગબ્‍બરની માંય, અંબા ઝુલે છે. માને ઝુલે ઝુલવાની હોશ ઘણી, તારા ભક્‍તો ઝુલાવે છે ખમ્‍મા કહી,
8
8
9

અંબે મા પાય લાગું રે

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
માજી પથ્‍થરમાંથી પ્રગટ થયાં રે, માજી વસિયાં ડુંગર માંય, રે અંબે મા પાય લાગું છુ પ્રેમથી રે. માજી પિત્તળ લોટા જળે ભર્યા રે....
9
10

મથુરામા ખેલ ખેલી આવ્યા

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
મથુરામાં ખેલ ખેલી આવ્યા હો શ્યામ ક્યાં રમી આવ્યા.. 2) નાકની નથણી ક્યાં મુકી આવ્યાં, 2) વાળી તે કોણી પહેરી લાવ્યા.. હો શ્યામ ક્યાં રમી આવ્યા.. મથુરામાં ખેલ...
10
11

સાયબા, હું તો ત્રાંબાની હેલ્યે...

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
સાયબા, હું તો ત્રાંબાની હેલ્યે પાણી નૈ ભરું રે લોલ, સાયબા, મુને રૂપલા બેડાની ઘણી હામ રે સાયબા, મુને મુંબઇમાં મો’લ ચણાવજો રે લોલ....
11
12

મારે ટોડલે બેઠો રે

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે, મારાં હૈડાં હારોહાર, મારાં દલડે લેરાલેર જાય, જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે…..મારે ટોડલે બેઠો…..
12
13

રંગરસિયા

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો? આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો… હો રંગ રસિયા આજ અમે ગ્યા’તા સોનીડાને હાટ જો,...
13
14

માતા અંબાજીની આરતી

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
જય આદ્યા શક્‍તિ મા જય આદ્યા શક્‍તિ, અખંડ બ્રહ્માંડ દીપાવ્‍યા (2)પડવે પંડિતમા, જ્‍યો જ્‍યો મા જગદંબે...
14
15

કુમારીકા પુજન કેવી રીતે કરશો?

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
નવરાત્રિ વ્રતની પરિપૂર્ણતા માટે માર્કેંડેય પુરાણમાં તેનો ઉલ્લેખ છે. જે લોકો નવરાત્રિની પુજા કરતાં હોય છે તેમણે નવરાત્રિ ઉપાસનાના પ્રથમ દિવસે એક કન્યાનું પુજન કરવું જોઈએ , બીજા દિવાસે બે , ત્રીજા દિવસે ત્રણ, ચોથા દિવસે ચાર આ રીતે નવ દિવસ સુધી...
15
16

પાવાગઢની મહાકાળી માંની નવરાત્રી

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
પાવાગઢના પર્વતની ટોચ પર મા મહાકાળી બિરાજમાન છે. આ સ્થળ પર્વતની ટોચ પર દરિયાઈ સપાટીથી 2730 ફૂટ ઉંચે આવેલું છે. આની આસપાસનું વાતાવરણ ખુબ જ સુંદર અને મનમોહક છે....
16
17
ચૈત્ર નવરાત્રીની સમાપ્તિ ચૈત્ર સુદ 9 એટલે ભગવાન શ્રી રામનો પ્રાર્દુરભાવનો દિવસ....
17
18

દુર્ગામાતાના સાક્ષાત નવ રૂપો

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
નવરાત્રી આખા ભારતમાં ખુબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ તહેવાર નવ દિવસ સુધી ચાલે છે. આ નવ દિવસની અંદર આપણે પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતીની નવ દેવીઓના રૂપમાં પુજા કરીએ છીએ...
18
19

શ્રી મહા શક્તિની ઉપાસનાનું મહત્વ

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, પરાશક્તિ, ચિત્તશક્તિ વગેરે અનેક શક્તિયો છે. શક્તિ જ વિશ્વની સુષ્ટિનાં ઉદ્ભવનો આધાર છે. શક્તિ જ વિશ્વની પરિપોષણનો આધાર છે. આ જ રીતે વિશ્વના વિલયનો આધાર પણ શક્તિ છે.
19