સોમવાર, 17 ફેબ્રુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. દર્પણ 2011
Written By વેબ દુનિયા|

2011માં હીટ થયેલા સોંગના વીડિયો

P.R
2011માં ઘણી એવી ફિલ્મો આવી જેના ગીત લોકોએ ખૂબ પસંદ કર્યા. જેમા રા.વનનું છમ્મક છલ્લો, રેડીનુ ઢિંકાચિકા, બોડી ગાર્ડનુ તેરી મેરી પ્રેમ કહાની વગેરે ઉપરાંત તિંગ્લિશ સોંગ કોલાવેરી ડી પણ યૂ ટ્યુબ પર સૌથી વધુ જોવાયુ. અહી અમે 2011ના હીટ સોંગના વીડિયો આપ્યા છે.તમને કયુ ગીત સૌથી વધુ ગમ્યુ જણાવો

છમ્મક છલ્લો (રા.વન)


કોલાવેરી ડી(3)


ઢિંકા ચિકા (રેડી)


ઉલાલા, ઉલાલા (ડર્ટિ પિક્ચર)


તેરી મેરી પ્રેમ કહાની (બોડીગાર્ડ)


સેનોરીટા (જીંદગી ના મિલેગી દોબારા)